અમારા વિશે
નમસ્કાર મિત્રો,
LICGUJARAT.COM વેબસાઇટમાં આપનું સ્વાગત છે.
મારુ નામ પંકજકુમાર ચૌહાણ છે અને હું ૨૦૨૩ થી એલઆઇસીમાં વીમા સલાહકાર છું
LIC માં હાલ અલગ અલગ પ્રકારના વીમા પ્લાન ચાલુ છે એ તમામ વિમાઓમાંથી તમને તમારા માટે તમારી જરૂરિયાત મુજબ સૌથી સારો પ્લાન હું LICGUJARAT.COM વેબસાઇટ દ્વારા LICમાં ચાલતા વીમા વિશેની માહિતી પૂરી પાડવાની કોશિશ કરીશ.
જો તમારે LICGUJARAT.COM વેબસાઇટ તથા તેના એડમીનને લગતા કોઈ પણ સમસ્યા હોય તો કૃપા કરી સંપર્ક કરો ઉપર ક્લિક કરીને તમારી સમસ્યા જણાવી શકો છો.
આભાર.