સેવાની શરતો
અહીં પ્રકાશિત કરવામાં આવેલી માહિતી અમે LICની સત્તાવાર વેબસાઇટ તથા અમારા અન્ય ઓફલાઇન સ્ત્રોત ઉપરથી એકત્રિત કરીએ છીએ.
પરંતુ અમુક
માહિતી સમયાનુસાર બદલાતી રહે છે જે અમે આ વેબસાઈટમાં બદલાવ કરીયે છીએ પણ
અમુક વખતે અમુક કારણોસર કોઈક માહિતી સુધારેલ ના હોય તો કૃપા કરીને અહીંની માહિતીનો ઉપયોગ કરતા પહેલા એ માહિતી LICની સત્તાવાર સાઇટ ઉપર ચકાસો અથવા સંપર્ક કરો ઉપર ક્લિક કરીને અમારી પાસેથી પણ એ માહિતી મેળવી શકો છો.